Shashwat Mulyo Ni Kathao
₹99.00જિંદગીની ઈમારતને વૈચારિક ઝંઝાવાતોમાંય સ્થિર અને મજબૂત રાખવાનું બુનિયાદી કામ વૈશ્વિક ધર્મોની પ્રેરણાદાયી કથાઓ જ કરતી હોય છે. આ પુસ્તકમાં વિવિધ ધર્મોની, વિવિધ વિદ્વાનો તેમજ સમાજસુધારકોનાં જીવનદર્શનની શાશ્વત મૂલ્યોની કથાઓ છે, જેને ક્યારેય સમયનો કાટ લાગી શક્યો નથી અને લાગી શકવાનોય નથી! નાનાં-મોટાં સૌને પોતાનાં જીવનઘડતરનો એક ચોક્કસ માર્ગ આ... read more
Category: Inspirational
Vantolio
₹175.00આરપાર વીંધી નાંખતી કથા હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ... read more
Category: Novel