Chando Ugyo Chok Ma
₹250.00વાતને વળ ચડાવીને કહેવાની કળા શાહબુદ્દીન વાત કહેતા હોય ત્યારે તમને ક્યાંય એવું ન લાગે કે એ રમૂજનાં થીંગડાં મારે છે. હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે.... read more
Category: Essays
Category: Humour
Category: New Arrivals
Devu To Mard Kare
₹135.00શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત... read more
Category: Humour
Hasya No Varghodo
₹200.00શાહબુદ્દીન રાઠોડને અનેક વાર સાંભળ્યા છે. કાર્યક્રમ પૂરો થાય પછી પણ કાનને એક તરસ તો રહે કે ફરી પાછા ક્યારે સાંભળશું. એ પોતે ધીર, ગંભીર, સ્થિર થઈને પલાંઠી વાળીને પૂરતી સ્વસ્થતાથી વાતને વહેતી કરે અને શ્રોતાઓ જાણે કે ખુરશી સાથે ઊછળતા હોય એવું દૃશ્ય સર્જાય, તોપણ એના પૂરમાં તણાઈ ન... read more
Category: Humour
Lakh Rupiya Ni Vat
₹175.00શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં... read more
Category: Humour
Maro Gadhedo Kyay Dekhay Chhe ?
₹150.00ગર્દભનો સંદર્ભ આ સંગ્રહના એક લેખ પરથી સંગ્રહનું શીર્ષક છે. શાહબુદ્દીનનો લેખ હોય એ હાસ્ય ન પ્રેરે તો જ નવાઈ. આપણે વાતવાતમાં કોઈ પણ માણસને ઉતારી પાડવા માટે એને ગધેડા સાથે સરખાવીએ છીએ. પણ ગધેડામાં શાણપણ નથી એવું આપણે માણસો માનીએ છીએ. એવું પણ મેં સાંભળ્યું છે કે ગધેડાઓ જ્યારે... read more
Category: Humour
My Vision Beyond The Horizon
₹250.00Do you want to be the writer? Where are your wounds? – Earnest Hemingway How vain it is to sit down to write when you have not stood up to live? – Henry Devid Thoreau
Category: Articles
Category: Humour
Category: New Arrivals
Show Must Go On
₹175.00...હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ... read more
Category: Humour