Akhand Anand Ni Rangoli
₹175.00જીવનને સાર્થક કરતો આનંદનો અર્ક! પ્રસિદ્ધ હાસ્યકાર માર્ક ટ્વેઇને ખૂબ જ સરસ વાત કહી છેઃ કોઈ વ્યક્તિ પોતાની સંમતિ વગર આનંદ મેળવી શકતી નથી કે ઉદાસ થઈ શકતી નથી. આપણું જીવન કદાચ ખંડિત હોય તેમ છતાં એ ખંડિતપણામાંથી પણ અખંડિતતાનો સ્વર પ્રગટાવવો હોય તો જીવનમાં દશે દિશાઓમાંથી મળી રહેતા આનંદને... read more
Category: Essays
Andar No Ughad, Andar No Ujas
₹175.00અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક! છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. માણસને બહારના ઉઘાડ અને બહારના... read more
Category: Essays
Daivat Na Dagla Parmarth Na Pagla
₹175.00જીવનની પાઠશાળાના ક્યારેય નિવૃત્ત નહીં થતા જીવનશિક્ષકો! સૃષ્ટિમાં જ્યારે સર્જનહારને કશુંક નવસર્જન કરવું હોય છે ત્યારે એ માનવાવતારે પ્રગટ થાય છે અને પૃથ્વીના પટ પર બેચાર ડગલાં દૈવતનાં પાડી જાય છે. દૈવતનાં આ બેચાર ડગલાં, પૂરા માનવસમાજને પરમાર્થનાં દસ-બાર પગલાં ભરવા માટેનું બોધજ્ઞાન આપતાં રહે છે. જિંદગીને Lovely અને Lively... read more
Category: Essays
Prasannata No Prasad
₹125.00ઘરને ગૃહમંદિરમાં પરિવર્તિત કરે છે પ્રસન્નતાનો પ્રસાદ! સાચી પ્રસન્નતા સ્થિતપ્રજ્ઞતાની ઓળખ છે. પ્રસન્નતાનો જનક સંતોષ છે. સંતોષના સંસ્કાર જ્યારે પ્રસન્નતાને મળે છે ત્યારે એ પ્રસન્નતા, પ્રભુનો પ્રસાદ બની જાય છે. આ પુસ્તકમાં લેખકે જિંદગીને કેવી રીતે સફળ બનાવવી અને જીવનને કેવી રીતે સાર્થક બનાવવું એ માટેનો રોડમૅપ રજૂ કર્યો છે.... read more
Category: Essays
Aapnu Attar Aapni Suvas
₹99.00માણસ પોતાના જીવનમાં સાચપ અને સારપને જાળવી રાખે તો સંપૂર્ણ જીવન અખંડ આનંદમય બની જાય! આપણે જો આપણું પોતાનું મનોવિશ્લેષણ કરીશું તો પોતાની જ પાસેથી ઘણુંબધું જાણવા મળશે! તમારા હાથમાં જે પુસ્તક છે એ તમારું જ અત્તર છે અને તમારી જ સુવાસ છે એવું તમને દરેક પાને અનુભવાશે! ઈશ્વરને પસંદ... read more
Category: Inspirational
Had Ma Anhad
₹115.00વોલ્ટ વ્હિટમેન કહે છેઃ હું માનું છું કે ઘાસનું તણખલું એ અવકાશમાં ઘૂમતા ગ્રહો કરતાં સહેજ પણ ઓછા મહત્ત્વનું નથી. મિત્રો, તમે જ બાંધેલી તમારી સંકુચિત અને બેબુનિયાદ હદની વાડમાંથી તમને બહાર લાવી, આ પુસ્તક તમને વિરાટના હિંડોળે ઝૂલતા કરી દેશે! દરેક પાને તમને લાગશે કે તમે અખંડ અસ્તિત્વના જ... read more
Category: Poetry