Showing all 6 results

  • Maths Power

    175.00

    શાળાકક્ષાએ ગણિત અગત્યનું સ્થાન ધરાવે છે. શાળાઓમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત હોય છે. રોજબરોજના વ્યવહારમાં ડગલે ને પગલે આપણને ગણિતના જ્ઞાનની જરૂર રહે છે. હરેક માનવજીવન સાથે તાણાવાણાની જેમ ગણિત વણાઈ ગયેલું છે. ગણિત વિષયમાં રસ ઉત્પન્ન કરવાનું કામ ગણિતગમ્મત કે આવા ‘Maths પાવર’ દ્વારા થઈ શકે છે. વિદ્યાર્થીને ગણિતગમ્મતમાં રસ... read more

    Category: 2024
    Category: Education
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Meeranu Mahabhinishkraman

    150.00

    પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Phoolne Vagya Kanta

    300.00

    જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar

    499.00

    ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે... read more

    Category: 2024
    Category: Essays
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Tutankhamun

    240.00

    નવેમ્બર, 26, 1922. પાંચ પાંચ વરસથી ઇજિપ્તમાં નાઇલ નદીની પશ્ચિમે આવેલ મૃતકોની (ખીણ) (Valley of Dead)માં એક મૃત ફેરોની કબરની શોધ કરી રહેલ બ્રિટિશ પુરાતત્ત્વશાસ્ત્રી હાવર્ડ કાર્ટરે એક કબરના દરવાજામાં કરવામાં આવેલ બાંખામાં મીણબત્તી ધરી. એ વખતે હાવર્ડ કાર્ટરને નહોતી ખબર કે એણે ઇજિપ્તના ઇતિહાસનાં કેટલાંક એવાં ખોવાયેલાં પાનાં શોધી... read more

    Category: 2024
    Category: Fiction
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Varta Name Nagar : Storyland 1

    135.00

    ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી અને આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો... read more

    Category: 2024
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals