Showing all 8 results

  • Ayodhyathi Godhra

    200.00

    ભારતની પ્રજાએ મોગલયુગ, અંગ્રેજયુગ, નેહરુયુગ અને સોનિયાયુગની બદમાશીઓ, હેરાનગતિઓ અને અપમાનો વેઠ્યાં છે. 2014 પછી શરૂ થયેલા મોદીયુગને લીધે આપણે આ બધી આપદાઓથી મુક્ત થઈ રહ્યાં છીએ. અયોધ્યાની રામજન્મભૂમિ પર બંધાયેલા ભવ્ય મંદિરને કારણે ભવિષ્યમાં આવી રહેલા રામરાજ્યના સૂર્યોદય પહેલાંનું પ્રથમ સોનેરી કિરણ દેખાઈ રહ્યું છે. આ પુસ્તક આ સૂર્યોદય... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Religious
    Category: Secularism
  • Mehfil With Naishadh

    250.00

    મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા... read more

    Category: 2024
    Category: Articles
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Rang Vagarnu Chitra

    175.00

    માનવસંબંધો, માનવલાગણીઓ અને પરિસ્થિતિઓને રજૂ કરતી આ વાર્તાઓ તમને તમારી પોતાની લાગશે. તમે ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી, ક્યાંક જોયેલી અને કદાય અનુભવેલી હોય તેવી પોતિકી લાગણી આપશે. આપણી આસપાસ નજર દોડાવીએ અને જિજ્ઞાસાનું દૂરબિન અને ઇચ્છાના ઇયરફોન લગાવી રાખીએ તો વાતો તો અમસ્તી જ મળી જાય છે. આપણી આસપાસ જ... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Samakalin Bhartiya Kavita

    350.00

    देक्खउ सुणउ पईसउ साद्दउ। जिध्धउ भमउ बईसउ उठ्ठउ॥ आलमाल बवहारे बोल्लउ। मण च्छुडु एकाअरे म्म चलउ॥ चित्ताचित्त वि परिहरउ। तिमि अच्छउ जिमि बाल॥ गुरु-वयणे दृढ मति करु। होअइ सहज उल्लाल॥ सरहपा। આઠમી સદીના કાનફટા જોગી, સહજપંથી સિદ્ધ, નાલંદા વિશ્વવિદ્યાલયના એક આચાર્ય, પૂર્વ ભારતના આદિવાસીઓ સાથે જઈને, શ્રમજીવી બની રહેનાર. એમની... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Shikhar Upar Malishu

    500.00

    સફળતા મેળવવી દરેક વ્યક્તિને ગમતી જ હોય છે અને દરેક વ્યક્તિ સફળ થઈને પોતપોતાના ક્ષેત્રના શિખર ઉપર પહોંચવા માગતી હોય છે. શિખર ઉપર પહોંચવાની વાત દેખાય એટલી સરળ ચોક્કસ નથી, પણ જો સમજી શકાય તો તે કદાચ એટલી અઘરી પણ નથી. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલું આ Global Bestseller પુસ્તક... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
  • Super Women

    200.00

    * સ્ત્રીને એક અવસર મળે તો સફળતા એ આપોઆપ મેળવી લે છે. પહેલે પગથિયે પગ મૂકવાની તક મળે તો શિખરે પહોંચવાની આવડત સ્ત્રીમાં જન્મજાત હોય છે. 20મી સદીમાં અનેકાનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપબળે તક સર્જીને જે પરિણામો મેળવ્યાં તે નજર સામે છે. મહિલાઓએ એવરેસ્ટ આંબ્યો, આકાશી ઉડાન ભરી, વિમાનમાં એકલા સવાર... read more

    Category: 2024
    Category: Articles
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: True Story
  • Tasvirma Kona Chhe Chahera ?

    350.00

    ગુજરાતી નવલકથાનાં પાત્રોમાં ફોટોગ્રાફર નાયક તરીકે નથી આવ્યા. આ કથાનો નાયક એક ફોટોગ્રાફર છે. બહુ જ સાદોસીધો એ યુવાન નાનો એવો સ્ટુડીઓ ચલાવે છે. તે પ્રકૃતિપ્રેમી પણ છે. અરવલ્લીની ટેકરીઓનાં અનુપમ દૃશ્યો પોતાના કૅમેરામાં કંડારે છે. કોઈ એક સાંજે તે એક ટેકરી ઉપર જાય છે અને ટેકરી ઉપરથી તળેટીના ફોટોગ્રાફસ... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel