Ran To Lilachham
₹120.00નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર મટતી નથી. પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી અપર્યાપ્તતા અનુભવે છે. ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી કરોડો જોજન દૂર હોય તેથી શું! એ દીવાનું અજવાળું પણ એ સૂરજનું જ ફરજંદ છે અને સૂરજમાં સમાઈ જવાની... read more
Category: Essays
Category: Special Offer
Vicharo Na Vrundavan Ma
₹200.00સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ઘણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.... read more
Category: Essays
Category: Special Offer
Zakal Bhina Parijat
₹150.00દુઃખની માફક સુખ પણ ગમે તે દિશામાંથી આગળથી ખબર આપ્યા વિના જ ચાલ્યું આવે છે. લોકો દુઃખની કથા બઢાવીચઢાવીને કહેતા ફરે છે અને સુખની કથા કહેવાની ઝાઝી પરવા નથી કરતા. મોટો લક્ષાધિપતિ પણ વાતવાતમાં ઠાવકાઈથી કહે છેઃ બસ, દાળ-રોટી મળી રહે છે. એને લાખો રૂપિયા આપ્યા બદલ ભગવાનને પસ્તાવો થાય... read more
Category: Essays
Category: Special Offer