Samantar
₹200.00સ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ. મૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે. ગાંધીજી અને કેશવ... read more
Category: Novel
Tvamev Bharta
₹225.00મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ... "त्वमेव भर्ता न च विप्रयोग:॥" (અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.) પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે. આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ,... read more
Category: Fiction
Vasansi Jirnani
₹275.00"વાસાંસિ જીર્ણાનિ' એક મધ્યમ વયની બંગાળી ગૃહિણી પોલોમાંની કથા છે. કોઈ ખાસ ઉથલપાથલ વિના પોતાના ભર્યા સંસારમાં પોલોમાંએ જીવનના પચાસ વર્ષ વિતાવી દીધા છે. પતિ માટે ફણસનું શાક બનાવતી , દીકરાની વહુઓ સાથે સાડીઓ ખરીદતી પોલોમાં સુખી છે ...અને તોય ક્યારેક એને પળવાર એક અસંતોષ ઘેરી વળે છે. એને થાય... read more
Category: Fiction