1 Book / Date of Birth:-
08-04-1910 / Date of Death:-
25-01-1981
લોબસંગ રામ્પા એ રહસ્યમય લેખક છે. તેમની Paranormal અને Occult Themes નામની પુસ્તકો જાણીતી છે. 1956માં બ્રિટનમાં પ્રકાશિત Third Eye નામની પુસ્તકએ તમને ખૂબ નામના અપાવી. પુસ્તકના પ્રકાશન પછી અખબારોએ અહેવાલ આપ્યો કે રામ્પાનું મૂળનામ સિરીલ હેનરી હોસ્કીન છે, તે ડેવોનમાં એક પ્લમ્બર હતો.
View cart “Dhruvgeet” has been added to your cart.