એક આધ્યાત્મિક ગુરૂ, સમકાલીન આર્ષદષ્ટા અને હેપ્પી સાયન્સના સ્થાપક રયુહો ઓકાવાએ તેમનું જીવન સત્ય અને આનંદમાર્ગને સમર્પિત કરેલું છે.
જાપાનમાં જન્મેલા ઓકાવાએ ટૉકયોમાં કાયદાનો અને પછી ન્યુયોર્કમાં આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થાનો અભ્યાસ કર્યો. 1986માં ન્યુયોર્કમાં એક અગ્રગણ્ય જાપાની પેઢી તરીકેના પોતાના વ્યવસાયને તિલાંજલી આપી તેમણે હેપ્પી સાયન્સની સ્થાપના કરી.
1987માં તેમણે આઈઆરએચ પ્રેસ કું. લિ.ની સ્થાપના કરી. અત્યાર સુધી શ્રી ઓકાવાના ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં ‘ધ લોઝ ઓફ ધ સન’, ‘ધ ગૉલ્ડન લોઝ’ તથા ‘ધ લોઝ ઑફ ઇટર્નીટી’ જેવાં બેસ્ટસેલર પુસ્તકોનો સમાવેશ થાય છે.
Social Links:-
“Avichal Man” has been added to your cart. View cart