Amar Gazalo
₹375.00એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. `આદિલ' મન્સૂરી તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. અમૃત `ઘાયલ'... read more
Category: Ghazal
Category: Gujarati Sahitya No Amar Varso