
Mary Buffet
4 Books
મેરી બફેટ, ઇન્વેસ્ટમૅન્ટ વિષયના લેખિકા અને લેક્ચરર છે. તેમનાં લગ્ન વૉરેનના પુત્ર પીટર સાથે થયાં હતાં. તેમણે બાર વર્ષનું દાંપત્યજીવન ભોગવ્યું હતું. મેરી અને બફેટ ફૅમિલીના જૂના મિત્ર ડેવિડ ક્લાર્ક, જેઓ પૉર્ટફોલિયો મૅનેજર, ઍટર્ની અને બફેટોલૉજીના લેક્ચરર છે. તે બંને ઇન્વેસ્ટમૅન્ટ ઉપરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો ‘Buffettology’, ‘The New Buffettology’ અને ‘The Buffettology Workbook’ના બેસ્ટસેલિંગ લેખકો છે. આ પુસ્તકો વિશ્વભરમાં ચાઇનીઝ અને રશિયન સહિત દસ ભાષાઓમાં પ્રકાશિત થયાં છે.
“Share Bajar Nu Sampurna Gyan” has been added to your cart. View cart