Hu Tu Ane Aapne
₹250.00આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Jat Sathe Vaat
₹250.00દરેક માણસ પોતાની સાથે વાતો કરતો હોય છે. જાત સાથેનો સંવાદ જેટલો સમૃદ્ધ અને સક્ષમ હોય એટલી જિંદગી બહેતર બને છે. માણસ જ્યારે પોતાની નજીક જાય છે ત્યારે જ તેને જિંદગી સમજાય છે. આપણે બહારની વધુ ચિંતા કરીએ છીએ અને અંદર જોવાની તસદી જ નથી લેતાં! આપણાં સુખ, દુ:ખ, પીડા,... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Jindagi Mapo Nahi Pamo
₹250.00દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આજે અને અત્યારે જે સ્થિતિ છે અને જેવી... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Jindagi Tu Mane Game Chhe
₹250.00માત્ર શ્વાસ લેવો એ જિંદગી નથી. દરેક પળ સોળે કળાએ જીવી જાણવી એ જ જિંદગી છે. દુનિયાની કોઈપણ ફિલૉસૉફી પર નજર ફેરવી જાવ, એક વાત બધામાં કૉમન મળશે કે, વર્તમાનમાં જીવો! અત્યારે જે ક્ષણ છે એને માણો. જે વીતી ગયું છે એને ભૂલી જાવ અને જે આવ્યું નથી એની ચિંતા... read more
Category: Articles
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
No Regrets
₹250.00દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે, આખરે મારે મારી જિંદગી પાસેથી શું જોઈએ છે? મારી જિંદગીની પ્રાયોરિટિઝ કઈ છે? પ્રાથમિકતા નક્કી કરવામાં જો થાપ ખાઈ જવાય તો ઘણી વખત જિંદગી આડી ફંટાઈ જાય છે. પરિવાર, સંબંધો અને કરિયર વચ્ચે એવું બૅલેન્સ સાધવું પડે છે, જેનાથી જિંદગી જિવાતી હોય એવો અહેસાસ... read more
Category: Articles
Category: Books
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Swano Sakshatkar
₹250.00જિંદગીના અનુભવો, જિંદગીની ઘટનાઓ, જિંદગીની દુર્ઘટનાઓ અને જિંદગીના ચડાવ-ઉતાર આપણને આપણી પણ ઓળખ કરાવતા હોય છે. આપણે ટકી રહેવા માટે કેટલા સક્ષમ છીએ તેનો પરિચય આપતા હોય છે. કેટલાક સમયે આપણને આપણા પોતાનો જ અહેસાસ થાય છે, એ `સ્વનો સાક્ષાત્કાર' છે. મારા આ પુસ્તકમાં એવો જ પ્રયાસ કરાયો છે કે... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Swanu Saanidhy
₹250.00જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે.... read more
Category: Articles
Category: Inspirational
Category: Latest
Category: New Arrivals
Varta World
₹250.00આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ આમ તો વાર્તાઓ જ હોય છે. આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત... read more
Category: 2024
Category: Inspirational
Category: June 2024
Category: Latest
Category: New Arrivals