Pratyusha
₹135.00સંવાદ અને સંવેદનાની અંતિમ સફર... જીવનના છેલ્લા શ્વાસે આત્મા જ્યારે શરીર છોડીને બહાર નીકળે છે ત્યારે નિશ્ચેતન બનીને પડી રહેલા શરીરની આસપાસ ઊભેલાં પ્રિયજનો, સ્નેહીજનો અને સંબંધીઓ કેવો વલોપાત કરે છે, મૃતક વિશે કેવા કેવા ભાવ-પ્રતિભાવ સાંભળવા મળે છે તે, પેલો આત્મા નિરાકાર રહીને પણ બધું, જુએ છે અને સાંભળે... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel