
કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે. કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને... read more
ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય... read more
અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે? હા. એ જડીબુટ્ટી છે…. START WITH WHY. WHY એટલે કે તમારા કોઈપણ કામ કરવા પાછળનો હેતુ શું... read more
“બિરસા મુંડા.... મહાન ક્રાંતિકારી” 9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.|| બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે અને બીજો, અંગ્રેજ સલ્તનતથી... read more
શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more















