Mari Janmatip
₹400.001857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ - બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર - ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે. એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ... read more
Category: Autobiography