Sales Secret
₹225.00સેલ્સ Secret ફ્રેન્ક બેટગર જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે જીવનવીમો વેચતા એક નિષ્ફળ સેલ્સમૅન હતા, પણ માત્ર ૧૧ જ વર્ષમાં તેમણે એક વિશાળ ફાર્મની માલિકી મેળવી લીધી હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત પણ થઈ શક્યા હોત. વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં... read more
Category: Management