Attan Ni Olipa
₹150.00આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, `અટ્ટણની ઓલીપા’ પણ એક એવા જ અગોચર આલમની ખોજ છે. આ સંગ્રહનાં ગીતોના હિંચકે તમને બેશક ઝૂલવાનું મન થશે. અહીં ગઝલની વાહવાહ પછીનું મૌન છે, તો અછાંદસના આકાશમાં નવા જ સૂર્ય-ચંદ્રનું તેજ પણ છે. રક્ષા શુક્લનાં કાવ્યોના... read more
Category: New Arrivals
Category: Poetry
Manasmarm
₹175.00બાવન સપ્તાહનું જીવનભાથું આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ... read more
Category: Articles
Category: Spiritual