The Other Side Of Midnight
₹375.00સસ્પેન્સ અને રોમાન્સનો રોમાંચક અનુભવ! કેથરિન ડગ્લાસ નામની એક નિર્દોષ અમેરિકન યુવતી કોઈકના વિશ્વાસઘાત અને વેરની શતરંજનું પ્યાદું બની જાય છે ત્યારે એના જીવનમાં, નહીં ધારેલા અને નહીં જોયેલા એવા ભયાનક ઝંઝાવાતોનો પ્રવેશ થાય છે. સંજોગોના આ ચક્રવ્યૂહમાંથી પોતાની જાતને બચાવવા માટે કેથરિન કેવાં કેવાં સાહસો અને રોમાંચક પરાક્રમો કરે... read more
Category: Crime Stories