Osho Na Mulla Nasarudin Jokes
₹225.00મુલ્લા નસરૂદ્દીન જુવાન હતો. ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. ત્યાં પત્નીની સાથે ગયો. નવાં નવાં પરણેલાં હતાં ને ઠેકઠેકાણે ફરવાનો ખ્યાલ હતો. પ્રદર્શનમાં ઘણાં કીમતી ચિત્રો હતાં. એક ચિત્ર પાસે નસરૂદ્દીન રોકાઈ ગયો. પત્ની પણ સાથે હતી. ચિત્ર એક નગ્ન સ્ત્રીનું હતું – અતિ સુંદર અને નગ્નતા, બસ થોડાંજ બે-ચાર પાંદડાંથી... read more
Category: Philosophy