Karan Ghelo
₹275.00સામાજિક અને ધાર્મિક સુધારક શ્રી નંદશંકર મહેતા લિખિત આ કથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા કહેવાય છે. ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ ધરાવતી આ નવલકથાનું પ્રકાશન ૧૮૬૬માં થયું હતું. આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણથી શરૂ થતી આ કથા... read more
Category: New Arrivals
Category: Novel