Kaliyug No Uday
₹499.00કળિયુગના રૂપમાં એક અત્યંત ભયાનક એવા અંધારિયા યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. કુરુસભામાં પાંડવો વતી યુધિષ્ઠિર અને કૌરવો વતી શકુનિએ, જુગારમાં પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે, અને પોતપોતાના વિજય માટે છેલ્લીવારના પાસા ફેંકી દીધા છે. કૃષ્ણ પાંડવોના પક્ષે છે, પણ એમને પડકાર ફેંકવાની હિંમત દુર્યોધને કરી છે, જે... read more
Category: Novel