Aaryavartana Rushiyo
₹350.00કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Ab Sukh Aayo Re…
₹175.00શિલ્પા દેસાઈ અને હમો દેસાઈ વચ્ચે ખાસ ફરક નથી. પોતાના હ્યુમરને, પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર…’ કહીને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલે એમના હાસ્યમાં, એમના લેખનમાં ને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે, નિર્દોષતા છે ને નિજાનંદ છે. શિલ્પા... read more
Category: 2024
Category: Humour
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Cancer Etale Cancel Nathi
₹200.00કૅન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કૅન્સર. કૅન્સરનું નામ સાંભળતાં જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે. કૅન્સર એ આજના જમાનાની જીવલેણ બીમારી છે, પરંતુ સમયસર તેનું નિદાન થાય, સમયસર તેની સારવાર થાય અને કૅન્સર સાથે ઝઝૂમવાનું મનોબળ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: True Story
Chamatkaronu Sachu Vigyan
₹135.00અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે. આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય? થોડીક તકલીફમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આંધળો આશરો શોધે છે. એવા ‘ચમત્કારી’ઓને લોકો, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો કરતાં પણ મોટા અવતારી માની તેમને પૂજવા પણ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Research
Category: Science
Gopi Vahalni Duniyama…
₹125.00હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા... ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Reminiscence
Leelee Laganionu Khetar
₹150.00એક ઉદ્યોગપતિ અને એક ખ્યાતનામ ઍડવોકેટ જ્યારે પોતાનાં સંતાનોનાં લગ્ન-પ્રેમ સંબંધે બંધાય છે ત્યારે કોને કેવા સંજોગોમાં પરસ્પરના વૈચારિક વંટોળનો સામનો કરવો પડે છે તેનો અણસાર આપતી આ નવલકથા આજનાં યંગસ્ટર્સને એટલા માટે પસંદ પડશે કે એમાં એ બધાં જ સમાધાનો બતાવાયાં છે, જે સમસ્યાઓમાંથી યંગસ્ટર્સ પસાર થઈ રહ્યાં છે!... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Mari Aadhyatmik Yatra
₹199.00Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Prathanani Paloman
₹150.00પ્રાર્થનાની શક્તિ આપણે આપણી આજુબાજુ ઘણા લોકોને બે હાથ જોડીને ઈશ્વર સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતા જોયા હોય છે. આવા સમયે અનેક લોકોને એવો પણ સવાલ થાય કે શું પ્રાર્થના કરવાથી ખરેખર કોઈ ફાયદો થાય? દુનિયાની દરેક સંસ્કૃતિ, સમાજ કે ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું હશે એટલે એ વિચારમાં કંઈક... read more
Category: 2024
Category: Essays
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Spiritual
Runve Runve Aag
₹375.00પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની રોમાંચક કથા —— કહેવાય છે કે સાચો પ્રેમ કદી પણ ભૂલી શકાતો નથી. અને, જો પ્રેમ ખરેખર સાચો હોય તો પ્રેમીઓનું મિલન પણ થાય છે. પ્રેમીને પામવાના કપરા સંઘર્ષની આ રોમાંચક કથામાં કથાનાયક શિક્ષિત યુવાન પોતાના ગામની સુંદર છોકરીના પ્રેમમાં છે. જીવનને જીતી લેવાની મથામણમાં પોતાના... read more
Category: 2024
Category: Fiction
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Santapit
₹175.00કર્મ ક્યારેય કોઈને પણ માફ કરતું નથી, પછી ભલે તે દેવ, દાનવ, માનવ, ગાંધર્વ, વસુ, અપ્સરા કે માનવરૂપે જન્મેલ સ્વયં ઈશ્વર પણ કેમ ન હોય? નિયતિ જ સર્વોપરી હોય છે અને તે જ કર્મનાં લેખાંજોખાં સતત કરતી રહે છે. સૃષ્ટિનો આ સનાતન નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને આવનારી સદીઓ... read more
Category: 2024
Category: Latest
Category: May 2024
Category: New Arrivals
Category: Reflective
Category: True Story
Vaartano Dhagalo
₹175.00નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય? ગુજરાતી ભાષામાં આજના... read more
Category: 2024
Category: Children Literature
Category: Latest
Category: May 2024
Category: New Arrivals