Bharatiya Sanskruti Ma Aavu Kem ?
₹110.00ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ. ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર - ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી... read more
Category: Culture
Ghare Ghare Gitamrut
₹35.00ડૉ. ગુણવંત શાહ મૂળ રાંદેરના વતની એવા ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં શિક્ષણના પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચોકઠામુક્ત, પગારમુક્ત અને ઘટમાળમુક્ત જીવનની ઝંખના સાથે વડોદરામાં સ્થિર થયા છે. શિક્ષણના પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (ઍન આર્બર, યુ. એસ. એ.)... read more
Category: Culture
Category: Special Offer
Hindu Manyatao No Vaignanik Aadhar
₹175.00હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી. આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને. આપણા સામાન્ય રીતરિવાજ, ધાર્મિક વિધિ... read more
Category: Culture
Rigveda
₹199.00ઋગ્વેદ ડૉ. રાજબહાદુર પાંડે વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે - આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે. જોકે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લગતો છે. આમ છતાં તેમાં યથાસ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સંગઠન, ધર્મ-અધર્મ, જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતીકરણ છે. વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને... read more
Category: Culture