Showing all 8 results

  • Attitude is EVERYTHING

    160.00

    તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય? જો તમે આવું Feel કરતા હોવ તો તમે... read more

    Category: Amazon Top 10
    Category: Self Help
  • Sapiens

    499.00

    1,00,000 વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ-અલગ છ માનવ પ્રજાતિઓ રહેતી હતી....અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે... અને તે છે. હોમો સેપિયન્સ એટલે કે 'આપણે'. જો તમે માનતા હો કે સ્કૂલ, કૉલેજ કે પૌરાણિક વાર્તાઓમાંથી તમે જે શીખ્યા છો તે જ સાચું છે, તો તમે એક મોટા ભ્રમમાં છો!... read more

    Category: Amazon Top 10
    Category: Reflective
  • Alchemist

    199.00

    ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more

    Category: Amazon Top 10
    Category: Inspirational
  • Bhadrambhadra

    175.00

    શ્રી જ્યોતીન્દ્ર દવે આ પુસ્તક અંગે લખે છે કે… આજે પણ હાસ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવા ઇચ્છનાર નવીન લેખકને `ભદ્રંભદ્ર’નો અભ્યાસ અનેક રીતે માર્ગદર્શન કરાવી શકે એમ છે. હાસ્ય નિર્માણ કરવાની કલા અને કસબ બંનેનું દર્શન આ પુસ્તકના અભ્યાસીને સહેલાઈથી થઈ શકે એમ છે. એમાંના ઘણા પ્રશ્નો આજે બહુ જૂના લાગે... read more

    Category: Amazon Top 10
    Category: Novel
  • Elon Musk : Exclusive Biography

    425.00

    મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયોનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ – આવા દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે. ઇલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા Visionary. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે Tesla, SpaceX, SolarCity અને PayPal જેવી ક્રાંતિકારી... read more

    Category: Amazon Top 10
    Category: Biography
    Category: successmakers
  • Ikigai : Original Gujarati Edition

    325.00

    સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more

    Category: Amazon Top 10
    Category: Banner 4
    Category: Inspirational
  • Samay Ni Aarpar

    175.00

    સમયની આરપાર - સુધા મૂર્તિ * અર્જુનનાં કેટલાં નામ હતાં? * યમને શા માટે શ્રાપ મળ્યો? * નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? * કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો? આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે... read more

    Category: Amazon Top 10
    Category: Inspirational
  • Warren Buffett Management Secrets

    125.00

    વૉરેન બફેટ એટલે Investment અને Managementની શ્રેષ્ઠ કલાનું જીવતું ઉદાહરણ. આશરે પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા લાખ લોકો કામ કરે છે! શું તમે જાણો છો કે આજે અતિ ધનાઢ્ય એવા વૉરેન બફેટે શરૂઆતના દિવસોમાં કોકો-કોલાની બૉટલ્સ, છાપાં-મૅગેઝિન્સ કે ચ્યુંગમ પણ વેચ્યાં છે? અને... read more

    By Mary Buffet, David Clark
    Category: Amazon Top 10
    Category: Inspirational
    Category: successmakers