Showing all 12 results

  • Aavishkarno Agankhel

    230.00

    આદિ-માનવે જ્યારે પેટ ભરવામાં મદદરૂપ થાય એના માટે પ્રથમ શસ્ત્ર શોધ્યું હશે ત્યારે એ જ શસ્ત્ર એના માનવ બંધુઓના સંહારમાં વપરાશે એવો એને ખ્યાલ નહીં જ હોય! અને આજે આપણે જોઈએ છીએ કે માણસે શોધેલાં શસ્ત્રો સૌથી વધારે માણસને મારવામાં જ વપરાય છે! એવું જ વરવું સ્વરૂપ AIનું પણ થઈ... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Novel
    Read more
  • Ami Chhantana

    150.00

    સૂરજની ગરમીથી ધગધગતી ધરતી ઉપર વરસાદનાં થોડાંક છાંટણાં પડે અને જે રાહત થાય, જે અનુભૂતિ થાય એવી જ લાગણી ઘણા પ્રસંગો વાંચીએ ત્યારે પણ થાય. લાગણીના દુકાળ દરમિયાન ક્યારેક અમુક પ્રસંગો પણ એવી જ અનુભૂતિ કરાવી જતા હોય છે. બસ, એને જ અમી છાંટણાં કહે છે! અહીં એવા જ ભાવોથી... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Books
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
    Add to cart
  • Antane Ahwan!

    240.00

    એક અહેવાલ મુજબ ૨૦૨૨ના વર્ષમાં ભારતમાં ૧,૭૧,૦૦૦ માણસોએ આપઘાત કર્યો હતો. એનો અર્થ એ કે દર કલાકે ૨૦ માણસોએ આપઘાતથી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવું કેમ થાય છે? મહામૂલા મનુષ્ય જીવનનો લોકો અંત શા માટે આણે છે? એક સામાન્ય માણસને એવા સંજોગોમાંથી પસાર થવાનું થાય તો એ સંઘર્ષનો સામનો એ... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part 2)

    150.00

    બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૨) જંગલની સલામતી! ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ... read more

    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part-3)

    150.00

    બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૩) રમત-ગમત (પોલિમ્પિક) ડૉ. આઈ. કે. વીજળીવાળા બિંબૂ મદનિયા જેવાં તોફાની બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એમની આજુબાજુ રહેલા દરેકને મજા કરાવતા હોય છે. બિંબૂનો આ ત્રીજો ભાગ બાળકની જિંદગીમાં રમત-ગમતનું શું મહત્ત્વ હોય છે એ ગમ્મત સાથે રજૂ કરે છે. આશા... read more

    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part-4)

    150.00

    બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન! સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે... read more

    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part-5)

    150.00

    બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ ૫ : જંગલમાં ભેદી બીમારી – ચોરોના જંગલમાં એક ભેદી બીમારી શરૂ થાય છે: ચોરોના! નવીન જાતની બીમારીથી જેમ આપણે ગભરાઈ ગયાં છીએ એમ જંગલનાં પ્રાણીઓ પણ ગભરાઈ ગયાં છે. એ વખતે બિંબૂ અને વટકુ એ બીમારીને દૂર કરવા મેદાનમાં આવે છે. આપણે જાણીએ જ છીએ... read more

    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part-6)

    150.00

    બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ... read more

    Category: New Arrivals
    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo ! (Part-7)

    150.00

    બાળકો (અને મોટા માટે પણ) જાદુ એ કાયમથી જ વિસ્મયપ્રેરક વિષય રહ્યો છે. જાદુ કોને ન ગમે? અને એમાંય જો બિંબૂને જ જાદુ આવડી જાય તો શું થાય? અરે, શું ન થાય? આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! તો ચાલો, આપણે જ... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: New Arrivals
    Add to cart
  • Bimboo Madaniya Na Parakramo!

    140.00

    બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-1 જન્મદિવસની આસપાસ ડૉ. આઈ. કે. વીજળીવાળા બાળકોને કુદરત સાથે એક લગાવ હોય છે. ખાસ તો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આ પુસ્તકમાં આલેખેલા બિંબૂ નામનાં હાથીનાં એક નાનકડાં બચ્ચાનાં પરાક્રમો બાળકોને જરૂર ગમશે એવું માનું છું. વાર્તા અને એમાંના પાત્રોના નામો કાલ્પનિક છે.

    Add to cart
  • Kathputali!

    250.00

    સ્ત્રીની રચના કરીને પછી સર્જનહારે ખરેખર હાથ ધોઈ નાખ્યા હશે એવું લાગે! આમ જોઈએ તો સ્ત્રી એટલે કોમળતાનું પ્રતીક અને જ્યારે એ કાંઈ નક્કી કરી લે ત્યારે વજ્રથી પણ મજબૂત બની શકે. ગામડા ગામમાં ઉછરેલી, કઠપૂતળી જેવું જીવન જીવતી સ્ત્રી પણ આખા સમાજને ટક્કર આપી શકે છે. એ કઠપૂતળી જેવું... read more

    By I.K. Vijaliwala (Dr.)
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • The Puzzled

    250.00

    When I read ‘The Puzzled’ for the first time, my thoughts were in circles. It was a thrilling joy ride throughout the book but also very subtle message delivery at the very gist of the storyline is what baffled me. In short, I would say when I translated this amazing... read more

    Category: New Arrivals
    Category: Novel
    Category: Psychology
    Add to cart