યોગેશ જોશી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદક છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર 'પરબ'ના સંપાદક હતા. તેમની નોંધપાત્ર રચનાઓમાં ‘અવાજનું અજવાળું’, ‘સમૂળી’, ‘મોટીબા’ અને ‘અધખુલી બારી’ શામેલ છે. તેમની નવલકથા 'મોટીબા'ને 1998ના વર્ષમાં ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.
Social Links:-
“Tej Na Fora” has been added to your cart. View cart