યાન માર્ટેલનો જન્મ સ્પેન ખાતે કેનેડીયન પરિવારમાં થયો હતો. યુનિવર્સિટી કાળમાં ફિલૉસૉફી તેમનો મુખ્ય વિષય હતો. અભ્યાસકાળ પછી ઘણાં નાનાં-મોટાં કામો અને અનેક પ્રવાસ કર્યા પછી તેમણે કલમનો આશ્રય લીધો. Life of Pi સિવાય તેમણે Self and Beatrice and Virgil જેવી નવલકથા અને The Facts Behind the Helsinki Roccamatios જેવા નવલિકા સંગ્રહ તથા કેનેડાના વડાપ્રધાનને What is Stephen Harper Reading? જેવા પત્રસંગ્રહ પણ આપ્યા છે. યાન માર્ટેલ હાલ કેનેડામાં રહે છે.
Social Links:-
View cart “Shodhe Tene Jade” has been added to your cart.