ડૉ. વિરલ શુક્લએ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર Ph.D કરેલ છે અને હાલ સરકારી કૉલેજ, લાલપુર ખાતે અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે શિક્ષકધર્મનો આનંદ લે છે. શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવતા વિરલ શુક્લ આપણી ભાષાના એક બળૂકા કવિ અને લોકશાસ્ત્રજ્ઞ છે. વિરલ શુક્લ એ ગુજરાતી સાહિત્યનું આવતીકાલનું અજવાળું છે. ‘શબદ એક જ મિલા’ જેવા ભાતીગળ ગઝલ સંગ્રહ બાદ વિરલ શુક્લનું આ બીજું પુસ્તક છે.
“Shabad Ek J Mila” has been added to your cart. View cart