વિનુભાઈ પટેલ એ ગુજરાતની બે અને અમેરિકાની એક એમ 3 યુનિવર્સિટીમાં તથા દિલ્હી અને કલકત્તામાં ઉચ્ચ અભ્યાસ કરેલ છે. આરોગ્ય,પરિવાર કલ્યાણ, સંશોધન ક્ષેત્રે જાપાન,થાઈલેન્ડ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસાર્થે પાંચ આંતરરાષ્ટ્રીય ફેલોશીપની પ્રાપ્તિ. ફોર્ડ ફેલોશિપ પ્રાપ્તિ કરી ભારતમાં અપ્રાપ્ય એવી માસ્ટર ઑફ પબ્લિક હેલ્થની ડિગ્રી નોર્થ કેરોલિના યુનિવર્સિટી, અમેરિકામાં 1968 માં પ્રાપ્ત કરી અમેરિકામાં મળેલ વિઝિટિંગ આસિસટન્ટ પ્રોફેસરનું પદ છોડીને ભારત પરત. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નાયબ નિયામક તરીકે ઉત્તમ કારીગરી. આવા અનેકવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યા છે.
“Mano Jindagi Sadabahar” has been added to your cart. View cart