આલ્બર્ટ આઇન્સ્ટાઇન જગતના અનેક મહાપુરુષ, રાજનેતા અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ માને છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન એમાંના એક હતા. આઇન્સ્ટાઇનનું જીવન અત્યંત જટિલ રહ્યું, એમના જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિમાણને શોધનારા આઇન્સ્ટાઇનનું જીવન વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક, જેની પાસે ન તો... read more