સૂર્યા સિંહા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘ટ્રેઇનર’ છે, વ્યક્તિત્વ વિકાસ, માનવસંબંધો અને બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેઓ Expert ગણાય છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઍડિટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સૂર્યા સિંહાએ સહેલાઈથી યાદશક્તિ વધારવાના ‘ગૅરન્ટેડ’ ઉપાયો બતાવતાં આ પુસ્તક ઉપરાંત અનેક બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે.
“Chubhta Kadva Pravachan” has been added to your cart. View cart