સુભાય લખોટિયા, આર.એન. લખોટિયા અને એસોસિએટ્સના ડાયરેક્ટર છે. તેઓ ૪૦ વર્ષથી ઈન્કમટેક્સના ક્ષેત્રમાં છે. ટેક્સ પ્લાનિંગ, ટેક્સ ડૉક્યુમેન્ટેશન અને ઈનવેસ્ટમેન્ટ પ્લાનિંગ જેવા વિષયો માટે તેઓ ઉત્તમસલાહ આપવા માટે પ્રસિદ્ધ છે. લખોટિયા કૉલેજ ઑફ ટેક્સેશન એન્ડ મેનેજમેન્ટના ડાયરેક્ટર સુભાય લખોટિયા કેટલાય દૈનિક રાષ્ટ્રીય સમાચાર પત્રોમાં પોતાની સલાહ કૉલમના માધ્યમથી આપે છે. પોતાના પ્રસિદ્ધ કોર્સ ‘ઝીરોટુ હીરો’ આ ઈન્કમટેક્સ દ્વારા તેઓ લોકોને ટેક્સેશન અને ટેક્સ પ્લાનિંગની સલાહ તો આપે જ છે, સાથે સાથે સેમિનાર અને લેકચર મિટિંગ દ્વારા પણ તેઓ લોકોને લાભ આપે છે. એમનો ‘‘ટેક્સ ગુરૂ' નામનો શો સીએનબીસી અવાજ પર જોઈ શકાય છે.
“Dil Ni Vat Kone Kahie Ane Kevi Rite ?” has been added to your cart. View cart