સંતોષ જોષી એક લોકપ્રિય લાઇફ ટ્રેઇનર-ડેવલપર અને પૂર્વજન્મના અનુભવના ચિકિત્સક છે. તેઓ મુંબઈમાં રહે છે અને મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે. છેલ્લાં 17 વર્ષથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં ટોપ મૅનેજમૅન્ટના ગ્રુપને તેઓ કેળવણી આપે છે. કૉર્પોરેટ જગતના આ વિશાળ અનુભવે તેમને માનવ સ્વભાવની ગહન ઊંડાઈઓને સમજવાની એક વિશિષ્ટ દૃષ્ટિ મળી છે. તેથી તેઓ પોતાના અંદરના અવાજને પણ ઓળખતાં થયા છે. તેમણે SKY નામની અકસીર હિલિંગ ટૅક્નિક વિકસાવી છે. સંતોષે તેમનું પુરું જીવન એવા લોકોને સમર્પિત કર્યું છે જેમને તેમના આ વિશાળ અનુભવમાંથી કંઈક મેળવીને પોતાનું જીવન વધુ સુંદર અને સંતોષી બનાવવું છે.
“Life Change Formula” has been added to your cart. View cart