
S. P. Bharill
1 Book
એસ. પી. ભારિલ્લ લોકપ્રિય વક્તા છે. તેઓએ પોતાના વક્તવ્યો, પ્રેરક સેમિનારો અને નેતૃત્વ વિકાસની ટ્રેનીંગ દ્વારા લાખો લોકોના જીવનને ગહેરાઈથી સ્પર્શ કર્યો છે. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ‘ભારિલ્લ’ એક સફળ ઉદ્યમી તથા લીડરશીપ ગુરુ છે. દેશની યુવાન પેઢીમાં સકારાત્મક વિચાર, રચનાત્મકતા, ચરિત્ર વિકાસ અને સામાજિક કાર્યોને જોઈને તેમને ‘ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ'થી સન્માનિત કરવામાં છે. અધ્યાત્મની ઠોસ બુનિયાદ પર પ્રબંધન, અલગ દૃષ્ટિકોણ તથા વિકાસની પ્રેરણા એમની વિશેષતા છે, એ પ્રેરણા લઈને અનેક લોકોએ પોતાના સપનાને સાકાર રૂપ આપ્યું છે.
“18 Chapters” has been added to your cart. View cart