9 Books / Date of Birth:-
01-08-1922 / Date of Death:-
28-01-2015
શબ્દકોશકાર, બાળસાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક રતિલાલ સાંકળચંદએ કડી સર્વ વિદ્યાલય શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં 1965સુધી પાંચ વર્ષ અને ભવન્સ કૉલેજમાં સત્તર વર્ષ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કર્યું. તેમને બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય પારિતોષિકો સહિત દસથી વધુ સન્માન મળ્યાં હતાં. પાઠ્યપુસ્તક મંડળની બારમા ધોરણ સુધીની ગુજરાતી વાચનમાળામાં તેમણે ઉત્તમ સહાયક તરીકે કામગીરી બજાવી હતી.
“Adbhut Pari Kathao” has been added to your cart. View cart