રશ્મિ બંસલ ભારતીય લેખિકા અને ઉદ્યોગપતિ છે. તેઓએ ઔદ્યોગિક સાહસને લગતા નવ પુસ્તકો લખ્યા છે. તેમનુ પહેલુ પુસ્તક ‘સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ’માં ૨૫ MBA સાહસિકોની પ્રગતિનો અભ્યાસ પ્રગટ કર્યો હતો અને તેની ૫,૦૦,૦૦૦ નકલો વેચાઈ હતી, જે ભારતમાં પ્રકાશિત પુસ્તકોનો રેકોર્ડ છે.
કોલબામાં સેન્ટ જોસેફ હાઇસ્કૂલમાં ભણ્યા પછી તેમણે IIM અમદાવાદમાંથી MBA કર્યું. IIMમાંથી સ્નાતક થયા પછી તેમણે ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં બ્રાન્ડ મેનેજર તરીકે કામ કર્યું.
“Sapna Na Sodagaro” has been added to your cart. View cart