રમેશ પોખરીયલ (નિશંક) ભારતીય રાજકારણી છે, તેઓ ભારતના શિક્ષણમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 17મી લોકસભામાં ઉત્તરાખંડના હરિદ્વાર સંસદીય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
2009 થી 2011 સુધી તેઓ ઉત્તરાખંડના 5માં મુખ્યમંત્રી હતા. તેઓ 16મી લોકસભાના સભ્ય અને એક સંસદીય સમિતિના અધ્યક્ષ હતા. એક રાજકારણીની સાથે તેઓ એક લેખક તરીકે પણ જાણીતા છે.
“Sapna Je Suva Na De” has been added to your cart. View cart