રમેશ પટેલ મુખ્યત્વે કવિ તરીકે ઓળખાય છે. તેમના કવિતાના વિવિધ સ્વરૂપમાં લખ્યું છે. એમણે હિન્દી ભાષામાં અને બાળ સાહિત્ય પણ રચ્યું છે. તેમના અત્યાર સુધીમાં 110 કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.
“Kshano Ni Aarpar” has been added to your cart. View cart