Rakeshkumar R. Patel (Dr.)
1 Book
પ્રા. ડૉ. રાકેશકુમાર આર. પટેલ •⁠ ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. •⁠ ⁠અધ્યાપક તરીકે કુલ 30 વર્ષનો અનુભવ. •⁠ ભારતીય જ્ઞાન પરંપરામાં ઊંડો રસ અને તદનુસાર જીવનશૈલીનો પ્રયત્ન. •⁠ ગૌ – વિજ્ઞાનયજ્ઞ અનુસરણ. •⁠ ‘ભારતીય સેવા યોજના’માં કૉલેજના વિદ્યાર્થીઓ સાથે રહી અનેક સેવાકીય કાર્યો કર્યાં. • ⁠શિશુ-પ્રવૃત્તિ અને બાળકોના સર્વાંગીણ વિકાસની ખેવના રાખી છે. •⁠ ગર્ભવિજ્ઞાન સંલગ્ન સંસ્કારપ્રક્રિયાનો પ્રચાર-પ્રસાર કર્યો છે. •⁠ સંસ્કૃત ભાષાનો વૈભવ અને વારસો જાળવવાનો આનંદ માણતા રહે છે. •⁠ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિ માટે પુરુષાર્થી. •⁠ ભારતની યુવાશક્તિને પરાશક્તિ તરફ લઈ જવાનો દૃઢ સંકલ્પ. •⁠ ‘ભારતીય દર્શનશાસ્ત્રોમાં પર્યાવરણની વિભાવના’ વિષય ઉપર પીએચ.ડી.ની પદવી મેળવી. • ⁠પર્યાવરણ પ્રવૃત્તિમાં રચનાત્મક જોડાણ. સંપર્ક : rakesh11051960@gmail.com

Showing the single result

  • Super Kids

    375.00

    આપણે સૌ અત્યારે AIના સમયકાળમાં જીવી રહ્યાં છીએ. AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાચ એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે. અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા... read more

    By Rakeshkumar R. Patel (Dr.)
    Category: Latest
    Category: New Arrivals