
Rakeshkumar R. Patel (Dr.)
1 Book
પ્રા. ડૉ. રાકેશકુમાર આર. પટેલ
• ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.
• અધ્યાપક તરીકે કુલ 30 વર્ષનો અનુભવ.
• ભારતીય જ્ઞાન પરંપરામાં ઊંડો રસ અને તદનુસાર જીવનશૈલીનો પ્રયત્ન.
• ગૌ – વિજ્ઞાનયજ્ઞ અનુસરણ.
• ‘ભારતીય સેવા યોજના’માં કૉલેજના વિદ્યાર્થીઓ સાથે રહી અનેક સેવાકીય કાર્યો કર્યાં.
• શિશુ-પ્રવૃત્તિ અને બાળકોના સર્વાંગીણ વિકાસની ખેવના રાખી છે.
• ગર્ભવિજ્ઞાન સંલગ્ન સંસ્કારપ્રક્રિયાનો પ્રચાર-પ્રસાર કર્યો છે.
• સંસ્કૃત ભાષાનો વૈભવ અને વારસો જાળવવાનો આનંદ માણતા રહે છે.
• સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિ માટે પુરુષાર્થી.
• ભારતની યુવાશક્તિને પરાશક્તિ તરફ લઈ જવાનો દૃઢ સંકલ્પ.
• ‘ભારતીય દર્શનશાસ્ત્રોમાં પર્યાવરણની વિભાવના’ વિષય ઉપર પીએચ.ડી.ની પદવી મેળવી.
• પર્યાવરણ પ્રવૃત્તિમાં રચનાત્મક જોડાણ.
સંપર્ક : rakesh11051960@gmail.com