રાકેશ ગુપ્તા સફળ ઉદ્યમી છે. એમણે વિજ્ઞાપન, મીડિયા, મેડિકલ, શિક્ષણ, રિયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રોમાં વિભિન્ન પ્રકલ્પો દ્વારા ખ્યાતિ મેળવી છે. આધ્યાત્મિક તેમજ સામાજિક સાધના ટી.વી. ચેનલ, સાધના ન્યૂઝ, સાધના મેડીકેયરના ૧૫ ડાયગ્નોસ્ટિક સેન્ટરોની શ્રૃંખલા, સાધના એકેડેમિ ફોર મીડિયા સ્ટડીઝ, સાધના ડેવલપર્સ વગેરે ‘સાધના સમૂહ’ના તેઓ પ્રણેતા છે. મૅનેજિંગ ડાયરેકટરના રૂપમાં તેઓ કુશળ છે. પોતાની સોશિયલ કૉર્પોરેટ રીસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં લેતાં ‘સાધનાકુંજ'ના માધ્યમ દ્વારા તેઓ નિરાશ્રિત અને અનાથ બાળકોને સુશિક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
“Safal Jivan Na Rahsyo” has been added to your cart. View cart