પુષ્કર ગોકાણી ઇતિહાસ, પુરાતત્વ, ધર્મ, તત્વજ્ઞાન અને જાસૂસી વિષયક લખતા લોકપ્રિય લેખક છે. 'જનકલ્યાણ' અને 'વિચાર વલોણું'માં એમના લેખો સતત પ્રગટ થાય છે. તેમનો જન્મ દ્વારકા ખાતે થયો હતો. દ્વારકાની સાહિત્ય પ્રવૃતિઓ માટે તેઓ પ્રાણ સમા છે. લઘુનવલ સમી બે મૌલિક રહસ્યકથાઓ 'એલિબાઈ' અને 'નવી સેક્રેટરી' હપ્તાવાર 'કુમાર'માં પ્રગટ થઈ હતી. તેઓ 8 વર્ષ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ રહ્યા હતા.
“Manni Aarpar” has been added to your cart. View cart