પ્રકાશ લાલા એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેઓ ગુજરાત સરકારના માહિતી ખાતામાં નોકરી કરતાં હતા. 'સલામ જોકર કમાલ જોકર' એમનું આ પુસ્તક ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલું છે. નાટક: 'ચાલો રમીએ નાટક નાટક', ' તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ'.
“Nana Maja Na Prerak Prasango” has been added to your cart. View cart