Naishadh Purani
1 Book
નૈષધ પુરાણીએ તેમની મીડિયા કારકિર્દીની શરૂઆત લોકપ્રિય એફ. એમ. ચૅનલ પર રેડિયો જોકી તરીકે કરી હતી. રેડિયોના શ્રોતાઓ માટે ગુજરાતી ભાષામાં રજૂ થનારા કન્ટેન્ટને નવી રીતે તૈયાર કરવામાં તેમણે ક્રાંતિકારી સુધારાઓ અપનાવ્યા હતા. અત્યારે તેઓ ભારતની પ્રથમ ગુજરાતી સંગીત અને પોડકાસ્ટ ઍપના પ્રોગ્રામિંગ હેડની ભૂમિકા નિભાવી રહ્યા છે. ગુજરાતી કથા, સાહિત્ય અને સંસ્કૃતિને નવી અને વિશિષ્ટ રીતે કહેવાની કળામાં તેમનું વિરાટ પ્રદાન રહેલું છે. તેઓ અનુભવી નાટ્યકાર, સફળ ગીતકાર અને શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ રાઇટર હોવા ઉપરાંત અસંખ્ય કાર્યક્રમોનું નિર્માણ અને સંકલન કરી ચૂક્યાં છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી, NIMCJ સહિત અનેક અગ્રણી શિક્ષણ સંસ્થાઓ માટે ફૅકલ્ટી તરીકે સેવા આપે છે.
Social Links:-

Showing the single result

  • Mehfil With Naishadh

    250.00

    મહેફિલો કેમ થતી હોય છે, કેમ કે માણસોને માણસો સાથે બેસીને વાતો કરવી, રડવું, હસવું કે પછી મોટે મોટેથી ગાવું ગમતું હોય છે? કેમ રાતોની રાતો સુધી ચાર મીણબત્તી અને ચાર પ્યાલા સાથે રણકી ઊઠેલી એક રાતની જ યાદ આવતી હોય છે? કારણ કે માણસ મૂળે મહેફિલનો જીવ છે. એકલતા... read more

    Category: 2024
    Category: Articles
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals