નગેન્દ્ર વિજય ગુજરાતી ભાષાના વિજ્ઞાન લેખક, પત્રકાર અને પ્રકાશક છે. તેમણે સાપ્તાહિક સમાચારપત્ર ‘ફ્લેશ’ અને પ્રથમ ગુજરાતી વિજ્ઞાન સામાયિક ‘સ્કોપ’ની શરૂઆત કરેલી અને અનેક પુસ્તકો લખ્યા છે. તેઓ હાલમાં પ્રસિદ્ધ વિજ્ઞાન સામાયિક ‘સફારી’ના પ્રકાશકનું પદ સંભાળે છે.૧૪ વર્ષની ઉંમરથી જ તેમણે લખવાનું શરૂ કર્યું હતું. તેઓ જાણીતા પત્રકાર અને વિજ્ઞાનલેખક વિજયગુપ્ત મોર્યના પુત્ર છે. તેમના પુત્ર હર્ષલ પુષ્કર્ણા પણ વિજ્ઞાનલેખક છે અને બીજા પુત્ર વિશાલ વાસુ IT કન્સલ્ટન્ટ છે.
View cart “Mari Lokyatra” has been added to your cart.