N. Raghuraman
6 Books
એન. રઘુરામન એક એવું નામ છે, જેમણે પોતાના ઝીણવટભર્યા અવલોકન અને સૂક્ષ્મ વિવેક દ્વારા કોર્પોરેટ તેમજ નોન-કોર્પોરેટ ક્ષેત્રે ‘દીવાદાંડી’નું કાર્ય કર્યું છે. થોડામાં ઘણું કહેવાની કળા, એ આ લેખકની વિશેષતા છે. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતી તેમની કોલમ મૅનેજમૅન્ટ ફન્ડા ખૂબ જ લોકપ્રિય છે.

Showing all 6 results

  • Management Funda

    175.00

    વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ... read more

    Category: Management
  • Nani Nani Vato Nu Motu Magic

    175.00

    આજે દરેક વ્યક્તિને ટોચે પહોંચવું છે. ભલે એ માટે તેણે કોઈ પણ રસ્તો અપનાવવો પડે! સૌને બીજા કરતાં આગળ જવું છે, પછી ભલે તેના માટે કોઈ પણ કક્ષાએ નીચે ઉતરવું પડે! ઝડપથી ટોચે પહોંચવાં માંગતા કે બીજાં કરતાં આગળ વધવા માંગતા લોકો એ નથી જોતાં કે જે લોકોએ ટૂંકા સમયમાં... read more

    Category: Inspirational
  • Smart Banvana Funda

    150.00

    ૨૧મી સદીમાં શ્રીમંતાઈની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે તમારી આજુબાજુ એવાં ઘણાં લોકો જોતાં હશો કે જેઓ પોતાની સ્માર્ટનેસથી સતત આગળ વધતાં જ રહેતાં હોય છે. આજના હરિફાઈભર્યા માહોલમાં સફળતા મેળવવા માટે માત્ર ભણતર, ડિગ્રી કે જ્ઞાન જ પૂરતાં નથી. બીજાઓથી આગળ જવા માટે તમારામાં સ્માર્ટનેસ હોવી પણ અનિવાર્ય છે.... read more

    Category: Self Help
  • Sukhi Family Na Funda

    120.00

    મોટાભાગના ફૅમિલીમાં નાના-મોટા અહમને કારણે પેદા થતી થોડી ગેરસમજ અને થોડી અણસમજને કારણે વાતાવરણ એકદમ તણાવયુક્ત રહે છે. આની અસરો પરિવારના દરેક સભ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સંયમ અને સહનશક્તિના અભાવે સંબંધો તૂટવા માંડે છે. ખંડિત સંબંધોને લીધે ઘર અખંડ નથી રહી શકતું. વ્યક્તિ એટલું સમજી જાય... read more

    Category: Family - Social