મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો. તેઓ પ્રખર રામકથાકાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.
“Jivan Ghadtar – Moraribapu” has been added to your cart. View cart