મહાત્રયા રા એક આધ્યાત્મિક નેતા છે. તેઓ ‘infinitheism’ નાં સ્થાપક છે જે એક એવી સંસ્થા છે જે દરેકને ભાવનાત્મક અને આધ્યાત્મિક ક્ષેત્રે પરિવર્તન માટે એક મંચ પ્રદાન કરે છે. તેમના આ કાર્યની શરૂઆત 14 ફેબ્રુઆરી 1995 થી કરી હતી જ્યારે તેમણે ‘અલ્મા મેટર’ નામની એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી.તેમણે સંખ્યાબંધ બેસ્ટસેલર પુસ્તકો લખ્યા છે અને 10,000 થી વધુ પ્રેક્ષકો સાથે અનેક જાહેર કાર્યક્રમો કર્યા છે. ‘infinitheism’ તરીકે જાણીતા તેમના વિકલી ગ્રોથ સેશન્સ દર રવિવારે સવારે 7 થી સવારે 9 વાગ્યે આઈએસટી પર લાઇવ ટેલિકાસ્ટ થાય છે, જે અનેક દેશોના હજારો લોકો જુએ છે.
“Adhiktam Ane Adhiktar” has been added to your cart. View cart