Kanubhai Joshi (Dr.)
1 Book
[5:59 PM] Bharat Parmar ડૉ. કનુભાઈ ગોરધનદાસ જોષીજન્મ તા : 30-05-1946, પ્રાંતિજ, સાબરકાંઠાશિક્ષણ (બી.એસસી; એમ.એડ્. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.,) શાળાકીય શિક્ષણ શેઠ. પી. ઍન્ડ. આર. હાઈસ્કૂલ પ્રાંતિજ તથા માય ઑન હાઈસ્કૂલ, હિંમતનગર, સાબરકાંઠા. ઉચ્ચશિક્ષણ : તલોદ સાયન્સ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટી, વલ્લભ-વિદ્યાનગર યુનિવર્સિટીશિક્ષણ કાર્ય * માધ્યમિક શિક્ષક : ગણિત-વિજ્ઞાન* ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તથા પ્રિન્સિપાલ : ભૌતિક વિજ્ઞાન, એન.આર.એ. વિદ્યાલય, ભિલોડા, સાબરકાંઠા.* પ્રિન્સિપાલ : પી.ટી.સી. કૉલેજ, શામળાજી, ઉત્તર ગુજરાત.* રિસર્ચ મૅથડૉલૉજી લૅક્ચરર, ચૌધરી એમ.ઍડ્. કૉલેજ, ગાંધીનગર.માતા-પિતા પિતા : ગોરધનદાસ મગનલાલ જોષી (પ્રાંતિજ, સાબરકાંઠા) અમદાવાદમાં કેલિકો મિલમાં સુપરવાઇઝર.માતા : લીલાવતીબહેન જેઠાલાલ જોષી (હિરપુરા, મહેસાણા), આદર્શ ગૃહિણી, પ્રેમાળ માતા.સામાજિક સેવા શામળાજી પ્રદેશ-અરવલ્લી જિલ્લાના વનવાસી ક્ષેત્રમાં દુષ્કાળ સમયે સેવાકાર્ય, ધર્મ જાગરણ તથા રાષ્ટ્રીય ભક્તિ માટે પ્રેરણા-માર્ગદર્શન. શ્રીરામજન્મભૂમિ પ્રથમ સેવાકાર્ય ઝાંસીથી તથા દ્વિતીય સેવાકાર્ય અયોધ્યાથી. પ્રથમ સંઘ શિક્ષાવર્ગ-વસો તથા સંઘ સેવાકાર્યો.લેખનકાર્ય પ્રથમ પુસ્તક – A Guide Book of Yatradham Kailashpuri ISHTDEV SHREE EKLINGJI MEVAD, (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ ત્રણેય ભાષામાં લખાયેલ એકમાત્ર આલ્બમ).* વિશ્વસંવાદ કેન્દ્ર અમદાવાદ, ગુજરાત, સંપાદક : સંવાદ સમાચાર, `સંકલન શ્રેણી' પાક્ષિકમાં લેખક.* વિચારભારતી પત્રિકામાં શિક્ષણદર્શન કૉલમિસ્ટ.* સાધના સાપ્તાહિકમાં લેખનકાર્ય.* પુસ્તક – તહેવારોનો ઉત્સવ, આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.

Showing the single result

  • Yugdrashta Rastrapurush Pandit Deendayal Upadhyay

    150.00

    પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે. પુસ્તકના... read more

    Category: 2023
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023