‘કંકુવરણાં પગલાં પડ્યાં’ની વાર્તાસૃષ્ટિ જીવનની બહુવિધ પરિસ્થિતિને તાદૃશ કરીને ગૌરવપૂર્ણ જીવનની દિશા ચીંધે છે. આ સંગ્રહમાં કુલ 22 વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે માનવસંબંધોની વિષમતા તેમજ સંઘર્ષ-પડકારો વચ્ચે સંબંધોનું માધુર્ય છે. આત્મસન્માનની ગરિમા છે. ધરતીકંપના કુદરતી હોનારત વચ્ચે લગ્નની શુભઘડી વરરાજા અને વેવાઈ કેવી રીતે સાચવે છે તે વાર્તા એટલે ‘કંકુવરણાં પગલાં... read more